ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડે દ્વારા ખેલ અભિરૂચિ કસોટીનું પરિણામ જાહેર કર્યું

P.Raval
By P.Raval
1 Min Read

ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે, 29 નવેમ્બર 2023ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી, શિક્ષણમંત્રી પ્રફુલ પાનરેસિયાએ ટ્વીટ કરીને આપી માહિતી

  • ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષા 2023નું પરિણામ જાહેર
  • ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી પરીક્ષા
  • ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું

ખેલ અભિરૂચિ કસોટી: રાજ્યમાં શિક્ષિણ વિભાગને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. 29 નવેમ્બરના રોજ લેવામાં આવેલી SAT-2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે

શિક્ષણમંત્રી પ્રફુલ પાનરેસિયાએ ટ્વીટ કરીને માહિતી આપેલ છે કે, ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.29/11/2023ના રોજ લેવાયેલ “ખેલ અભિરૂચિ કસોટી (SAT)– 2023”નુ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://sebexam.org પરથી જોઈ શકશે.

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment