ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળની સાધારણ સભામાં વર્ષ 2023-2024

P.Raval
By P.Raval

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ

આજરોજ 29/10/2023 ને રવિવારના રોજ મોડાસા મુકામે ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળની સાધારણ સભામાં વર્ષ 2023-2024 અને2024-2025 એમ બે વર્ષ માટે બિનહરીફ નવી બોડીની રચના થઈ તેમાં મહામંડળના પ્રમુખ તરીકે આણંદ જિલ્લાના પટેલ ભરત કુમાર (દાઢી) તથા મહામંત્રી તરીકે અમદાવાદ શહેરના સુનિલભાઈ જોશીને નિમણૂક થઈ તથા બીજા તમામ હોદ્દા ઉપર નીચે મુજબ હોદેદારોની નિમણૂક થઈ

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:ઉપપ્રમુખ

(1) પટેલ મહેશભાઈ અમદાવાદ ગ્રામ્ય

(2) આર કે ચૌધરી ગાંધીનગર

(3) ધર્મેન્દ્રભાઈ કે જોશી વડોદરા

- - Join For Latest Update- -

(4) મૃગેન્દ્ર સિંહ કે સોલંકી પંચમહાલ

(5) ડો લીલાભાઈ કડછા રાજકોટ

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:પ્રાદેશિક મંત્રી

(1) ગજેન્દ્રભાઈ ડી પરમાર દાહોદ

(2) દિલીપકુમાર બી પટેલ પાટણ

(3) અમરતભાઈ પી પટેલ સાબરકાંઠા

(4) ડો રતુજી રાણા બનાસકાંઠા

(5) પ્રશાંતભાઈ પંડ્યા સુરત

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:સહમંત્રી

(1) રવિન્દ્રભાઈ પટેલ ભરૂચ

(2) મીઠાભાઈ મોરી જુનાગઢ

(3) જયદેવસિંહ જાડેજા કચ્છ

(4) રમણભાઈ એમ પટેલ મહીસાગર

(5) રાજેન્દ્રભાઈ પટેલ અરવલ્લી

GSEB ધોરણ -10 અને 12 માર્ચ 2024 પરીક્ષા ફી માળખા ની જાહેરાત

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:સંગઠન મંત્રી

(1) ભરતભાઈ બી વઢેર સુરેન્દ્રનગર

(2) નિલેશકુમાર વી કોઠડીયા અમરેલી

(3) ભગવાનભાઈ એ કુંભારવાડીયા મોરબી

(4) ગુલાબસિંહ પરમાર મહેસાણા

(5) રાજેન્દ્રસિંહ એલ રાઠોડ ભાવનગર

ખજાનચી

(1) નિનાદ કુમાર કે રાઠોડ વલસાડ

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:આંતરિક ઓડિટર

(1) અનિલ સિંહ બી પરમાર નવસારી

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:મીડિયા કન્વીનર

(1)ભુપેન્દ્રભાઈ મહંત ગાંધીનગર

(2) જીતેન પટેલ આણંદ

(3) ધર્મેન્દ્ર પટેલ છોટાઉદેપુર

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:મુખ્ય સંપાદક

(1) સુતરીયા ઉમાકાંત અમદાવાદ શહેર

જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે 5 મહત્વની સુચનાઓ

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:સહ સંપાદક

(1) પ્રશાંત ઉપાધ્યાય ખેડા

(2) ડોડીયા કાળુસિંહ ગીર સોમનાથ

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:સહ તંત્રી

(1) ડોક્ટર રામદેવભાઈ ગોજીયા દેવભૂમિ દ્વારકા

(2) મહેન્દ્રસિંહ સિંધા નર્મદા

ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ:સંપાદક મંડળ

(1) રતિલાલ એમ ગામીત તાપી

આ નવી બોડી ની રચના માટેની લવાદ સમિતિ ના અધ્યક્ષ પટેલ મુકેશભાઈ બોર્ડ મેમ્બર ,મનોજભાઈ લોઢા ,અને અજીત પટેલ ,દરેક જિલ્લાને પ્રતિનિધિત્વ મળી રહે તે રીતે એક સંતુલિત બોડી ની રચના કરી આ નવી બોડી 31-10-2025 સુધી કામ કરશે

આજ રોજ મોડાસા મુકામે યોજાયેલ ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળની સાધારણ સભા અરવલ્લી જિલ્લા ઉચ્ચતર શિક્ષક સંઘના ના યજમાન પદે યોજાઇ હતી સાધારણ સભાની સંપૂર્ણ વ્યવસ્થા અરવલ્લી જિલ્લા ઉચ્ચતર શિક્ષક સંઘે કરેલી છે ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષક સંઘ મહામંડળ તેમનો આભાર માને છે

By P.Raval
Follow:
I am P.Raval. I am a blogger and content creator at MyGujju. I have experience in various fields which include current happenings in various fields including Government Jobs Updates, Government Schemes, Latest News Updates, Tech Trends, Sports, Gaming, Politics, Government Policies, Finance and etc.
Leave a comment