GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ની વિવિધ શાખોના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.
GSEB હેલ્પલાઇન નંબર
1.એસ.એસ.સી કામગીરી:ધોરણ-૧૦ ની પરીક્ષાને લગતી કામગીરી
Contents
- 9978441547
- 079-23220538
- 079-23226016
2.વિજ્ઞાન પ્રવાહ:ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાને લગતી કામગીરી
- 7567918968
- 079-23220538
- 079-23226016
3.સામાન્ય પ્રવાહ:ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાને લગતી કામગીરી
- 7567918938
- 079-23253832
4.વિદ્યાર્થી સેવાકેંદ્ર:ડુપ્લીકેટ માર્કશીટ, ડુપ્લીકેટ સર્ટીફીકેટ, માઇગ્રેશન સર્ટીફીકેટ, સમકક્ષતા સર્ટીફીકેટ, માર્કશીટ વેરીફીકેશનની કામગીરી
- 079-23252104
5.શાળા નિયંત્રણ:નવી શાળાની નોંધણી, વર્ગવધારા તેમજ ઇન્ડેક્ષ નંબરની ફાળવણી બાબતે, શાળા અને મંડળનું સ્થળ તેમજ નામ ફેરફારની કામગીરી
- 079-23253822