Gujcet exam 2024 date change ગુજકેટ પરીક્ષા તારીખમાં થયો આ ફેરફાર

P.Raval
By P.Raval
1 Min Read
Gujcet exam 2024,GSEB,Degree Engineering , Deggre-Diploma Pharmacy 

Gujcet exam 2024:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, GSEB ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની Degree Engineering , Deggre-Diploma Pharmacy અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ Gujcet exam 2024 ની પરીક્ષા તા.02/04/2024 ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી.

ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી Gujcet exam 2024 ની પરીક્ષા તા.02/04/2024 ના બદલે તા.31/03/2024 ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ/વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધ લેવી.

 

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment