આ વખતે IPLમાં મોટા મોટા ખેલાડીઓના કપાશે પત્તાં! જુઓ આખું લિસ્ટ

P.Raval
By P.Raval
1 Min Read
આ વખતે IPLમાં મોટા મોટા ખેલાડીઓના કપાશે પત્તાં! જુઓ આખું લિસ્ટ

આ વખતે IPLમાં મોટા મોટા ખેલાડીઓના કપાશે પત્તાં! જુઓ આખું લિસ્ટ: IPLના 17માં સીઝન પહેલા થઈ પહેલા ઓક્શન માટે ઘણા મોટા ખેલાડીઓનુ પત્તુ કટ થઈ શકે છે.

  • મોટા મોટા ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તુ
  • IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી પર ખતરો
  • 17માં સીઝન પહેલા આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શન થવાનું છે. આ પહેલા ખેલાડીઓને રિલીઝ કરવા અને રિટન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. 26 નવેમ્બર સુધી બધી 10 ટીમોને પોતાની ફાઈનલ રિલીઝ અને રિટેનની લિસ્ટ તૈયાર કરવાની છે.

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને પીએમ નરેન્દ્ર મોદીની ટીકા થઈ હતી, હવે રવિ શાસ્ત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

આ કડીમાં ચર્ચાઓ એવી પણ છે કે ઘણી ટીમો પોતાની ટીમથી મોટા મોટા ખેલાડીઓને રિલીઝ કરી પોતાના પર્સનું એમાઉન્ટ વધારી શકે છે. આ લિસ્ટમાં એ ખેલાડી છે જેના પર પૈસા તો ખૂબ લૂટાવવામાં આવ્યા છે પરંતુ આ ખેલાડી પોતાની ટીમના કામ નથી આવી શક્યા. આ લિસ્ટમાં આઈપીએલ ઈતિહાસમાં સૌથી માંઘી વેચાયેલા સેમ કરનનું નામ પણ સામેલ છે.

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment