GSEB શૈક્ષિણક વર્ષ 2023-24 માટે ઓનલાઈન વાર્ષિક નિરીક્ષણ એપ્લિકેશન ડાઉનલોડ કરો

P.Raval
By P.Raval
1 Min Read
GSEB શૈક્ષિણક વર્ષ 2023-24 માટે ઓનલાઈન વાર્ષિક નિરીક્ષણ એપ્લિકેશન ડાઉનલોડ કરો

GSEB શૈક્ષિણક વર્ષ 2023-24 માટે ઓનલાઈન વાર્ષિક નિરીક્ષણ એપ્લિકેશન ડાઉનલોડ કરો

GSEB દ્વારા શૈક્ષિણક વર્ષ 2023-24 માટે રાજ્યની નોંધાયેલી તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તા.07/11/2023 થી 15/12/2023 સુધીમાં ઓનલાઈન ભરાવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે ઓનલાઈન વાર્ષિક નિરીક્ષણ કામગીરી કરવા માટેની એપ્લિકેશન GSHSEB IR UPDATE થઇ ગયેલ છે. જેના અનુસંધાને ઓનલાઈન વાર્ષિક નિરીક્ષણ કામગીરી અંગેની જાણ તથા કાર્યવાહી આપની કક્ષાએથી કરવા વિનંતી છે.

શૈક્ષિણક વર્ષ 2023-24 માટે ઓનલાઈન વાર્ષિક નિરીક્ષણ કરવા માટે નીચે આપેલી લિંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકશો.

GSHSEB IR PLAY STORE 

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment