KBC 15 એપિસોડમાં 8 વર્ષનો બાળક હોટસીટ પર પહોંચી ગયેલ અને સતત તમામ સવાલના જવાબ આપેલ. બાળકે પોતાના ટેલેન્ટના આધાર પર એક કરોડના સવાલ નજીક પહોંચી ગયો હતો, પણ સવાલનો જવાબ ખોટો આપ્યો હતો.
- 8 વર્ષનો નાનો બાળક KBC 15 હોટસીટ પર પહોંચ્યો.
- એક કરોડના સવાલ સુધી પહોંચી ગયેલ આ બાળક
- 8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા ચૂકી ગયો
KBC 15 ના લેટેસ્ટ એપિસોડ ચર્ચાનો વિષય બની ગયેલ છે. આ એપિસોડમાં 8 વર્ષનો બાળક હોટસીટ પર પહોંચી ગયેલ અને સતત તમામ સવાલના સાચા જવાબ આપ્યા હતા. આ બાળકે પોતાના ટેલેન્ટના આધાર પર એક કરોડના સવાલ સુધી પહોંચ્યો હતો, પણ એક સવાલનો ખોટો જવાબ આપ્યો હતો. એક કરોડના સવાલ સુધી પહોંચવા છતાં માત્ર 3 લાખ 20 હજાર રૂપિયા જ મળ્યા હતા. 1 કરોડનો એવો કયો સવાલ છે, જેનો જવાબ આ બાળક આપી શક્યો નહોતો. તે અંગે અહીંયા જણાવેલ છે.
KBC 15 એપિસોડમાં 8 વર્ષનો બાળક હોટસીટ પર પહોંચી ગયો હતો અને સતત તમામ સવાલના જવાબ આપ્યા હતા. બાળકે પોતાના ટેલેન્ટના આધાર પર એક કરોડના સવાલ સુધી પહોંચી ગયો હતો, પણ સવાલનો ખોટો જવાબ આપ્યો હતો.
કોણ છે આ નાનો બાળક?
એક કરોડના સવાલ સુધી પહોંચેલ આ બાળકનું નામ વિરાટ અય્યર છે અને 22 નવેમ્બર 2023 ના રોજ હોટસીટ પર બેઠો હતો. આ બાળક છત્તીસગઢના ભિલાઈનો છે. વિરાટ ખૂબ જ પ્રતિભાશાળી હોવાનું કહેવામાં આવે છે. વિરાટને અત્યાર સુધીમાં 30 થી વધુ એવોર્ડ આપવામાં આવ્યા છે અને નાની ઉંમરથી જ સ્પર્ધામાં ભાગ લઈ રહેલ છે. વિરાટ 8 વર્ષનો છે અને ત્રીજા ધોરણમાં જ ભણે છે પરંતુ શૉમાં કોઈપણ ટેન્શન વગર મુશ્કેલ સવાલ નો જવાબ આપતા હતા. છેલ્લા સવાલમાં કન્ફ્યૂઝ થયો અને ખોટો જવાબ આપી દીધો. જેથી તેમને માત્ર 3 લાખ 20 હજાર રૂપિયા જ મળી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત! પીએમ કિસાનમાં હવે ડબલ પૈસા મળશે
KBC 15 એક કરોડનો સવાલ
KBC 15 માં બાળકને સવાલ પૂછવામાં આવેલ હતો કે, પીરિયોડિક ટેબલમાં 96 અને 109 પરમાણુ સંખ્યા વાળા બે તત્ત્વોના નામમાં શું ખાસ છે? જે માટે ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા, જેમાં મહિલા વૈજ્ઞાનિકના નામ હતા. જેમાંથી એક સાચો જવાબ આપવાનો હતો, પણ વિરાટે ખોટો જવાબ આપેલ અને તે હારી ગયો. જેમાં મહિલા વૈજ્ઞાનિકનું નામ સાચો જવાબ છે.