ફ્લિપકાર્ટની જોરદાર ઓફર: માત્ર રૂ. 11,599માં iPhone 13 ખરીદો

P.Raval
By P.Raval
2 Min Read

iPhone 13

લોકપ્રિય ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ફ્લિપકાર્ટ નું બિગ દશેરા સેલ ચાલી રહ્યું છે .૨૯મી ઓક્ટોબર સુધી આ સેલ ચાલુ રહેશે જ્યાં તમે આ iphone મોડલ 12000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ સિવાય તમને આના પર ઘણી બધી બેંક દ્વારા ઑફર્સ અને એક્સચેન્જ ઓફર્સ પણ જોવા મળી રહી છે

જો તમારું બજેટ 13,000 થી ₹20,000 વચ્ચેનું હોય તો તમે તેને ઓનલાઈન ઓર્ડર કરીને સરળતાથી ખરીદી શકો છો. આવો તમને iphone 13 મોડલ સસ્તા ભાવે કેવી રીતે ખરીદાય તેની માહિતી આપીએ

આ રીતે ખરીદો flipkart પરથી ઓછી કિંમતે આઈફોન ખરીદો

Flipkart ના આ સેલમાં 128 જીબી વેરિયન્ટ સાથેના iphone 13 ને રૂપિયા 51999 માં લિસ્ટ કરવામાં આવ્યો છે જે 7901 રૂપિયાની સસ્તી કિંમત એ વહેંચાઈ રહ્યો છે. જ્યાં ગ્રાહકોને rbl અને કોટક બેંક કાર્ડ તરફથી 1250 રૂપિયાની ઓફર મળી રહી છે આ પછી તેની કિંમત 50749 રૂપિયા થઈ જાય છે. આપ આપના જુના ફોનને બદલીને 39150 રૂપિયાની એક્સચેન્જ ઓફર મેળવી શકો છો. હા પછી તમને આ ફોન માત્ર 11,599 રૂપિયામાં ખરીદી શકો છો.

10,000 રૂપિયામાં Oppoનો શાનદાર સ્માર્ટફોન , જાણો પાવરફુલ સ્પેસિફિકેશન 

- - Join For Latest Update- -

Iphone 13 ની વિશેષતાઓ અને સુવિધા વિશે જાણો

તેની વિશેષતા ની વાત કરીએ તો તેમાં 6.1 ઇંચની સુપર રેટીના એફડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે પ્રોસેસર માટે તેમાં પાંચ એમએમ પ્રોસેસર છે. ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ કેમેરા સેટ અપ આપવામાં આવ્યા છે

આ ફોનમાં તમને 12 મેગા પિક્સેલનો પ્રાઇમરિ કેમેરો અને 12 મેગા પિક્સલ નો બીજો કેમેરો આપવામાં આવ્યો છે.સેલ્ફી માટે તેનો ફ્રન્ટ કેમેરો 12 એમપી આપવામાં આવ્યો છે. સુરક્ષા માટે તેમાં સીરામિક્સ એ 15 બાયોનિક ચિપસેટ આપવામાં આવી છે

TAGGED:
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment