GSEB શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ થી ધોરણ-૧૨(વિ.પ્ર.)ના પ્રશ્નપત્ર પરિરૂપમાં જાણો શું થયો ફેરફાર

P.Raval
By P.Raval
1 Min Read

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંગ્રેજી (પ્રથમ ભાષા)(૦૦૬)ના પ્રશ્નપત્ર પરિરૂપમાં ફેરફાર કરવામાં આવેલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંગ્રેજી (પ્રથમ ભાષા)(૦૦૬)ના પ્રશ્નપત્ર પરિરૂપમાં પાર્ટ A ના પ્રશ્ન નંબર 1 થી 50 માં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે.

શિક્ષણ

સુધારો

DA-TA-HRA: કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા વર્ષની શરૂઆત થશે ધમાકેદાર, પગારમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે.

- - Join For Latest Update- -
  • અંગ્રેજી (પ્રથમ ભાષા)(૦૦૬)ના પ્રશ્નપત્ર પરિરૂપમાં પાન નં.-૨ પાર્ટ-A Q. No-1 to 50
  • Prose(Flamingo)-20 Marks
  • Poetry(Flamingo)-12Marks (સુધારો)
  • Supplementary(Vistas)-05 Marks
  • Language and Grammar-13 Marks ઉપરોક્ત ‘A’ માં દર્શાવેલ પ્રશ્નોની સામે ગુણ દર્શાવવામાં આવેલ છે. તેમાં Poetry (Flamingo) ના જે 20 ગુણ દર્શાવેલ છે તેને બદલે 12 ગુણ ગણવા તે મુજબ સુધારો ધ્યાને લેવાનો રહેશે.
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment