Breaking News: વર્લ્ડ કપ ફાઈનલથી પણ વધુ રોમાંચક રહી ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ

વર્લ્ડ કપ ફાઈનલથી પણ વધુ રોમાંચક રહી ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની રી-મેચ ગુરુવારે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચમાં ભારતે વનડે વર્લ્ડ કપની ફાઈનલની હારનો બદલો લીધો હતો. ભારતે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનની ધમાકેદાર ફિફ્ટીના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પ્રથમ … વાંચન ચાલુ રાખો Breaking News: વર્લ્ડ કપ ફાઈનલથી પણ વધુ રોમાંચક રહી ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ