વિક્રમ સંવત 2080 : PM મોદી અને ભાજપ માટે કેવું રહેશે નવું વર્ષ ?

વડાપ્રધાનશ્રી PM મોદી માટે વર્ષ કેવું રહે ? PM મોદી માટે વિક્રમ સંવત 2080 નો પ્રારંભ સંઘર્ષનો રહે. વિપક્ષ દ્વારા મુશ્કેલીમાં મૂકવાના પ્રયત્નો થાય ? પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયાસ થાય ! માતૃપક્ષે-મોસાળપક્ષે બીમારી ચિંતા ખર્ચ દોડધામ વિયોગનું આવરણ આવી જાય !  Contentsવડાપ્રધાનશ્રી PM મોદી માટે વર્ષ કેવું રહે ?ભાજપ માટે વર્ષ કેવું? પરંતુ વર્ષ જેમ … વાંચન ચાલુ રાખો વિક્રમ સંવત 2080 : PM મોદી અને ભાજપ માટે કેવું રહેશે નવું વર્ષ ?