રાજસ્થાન ચૂંટણી 2023: રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો માટે આજે મતદાન, 1863 ઉમેદવારોના ભાવિનો મતદારો કરશે ફેંસલો

રાજસ્થાન ચૂંટણી 2023 : રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે, જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશેમ મતદાન આજે 1862 ઉમેદવારોનું ભાવી EVM થશે કેદContentsરાજસ્થાન ચૂંટણી 2023અર્જુન રામ મેઘવાલએ શું કહ્યુંસચિન પાયલટનું નિવેદન રાજસ્થાન ચૂંટણી 2023 રાજસ્થાનમાં … વાંચન ચાલુ રાખો રાજસ્થાન ચૂંટણી 2023: રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો માટે આજે મતદાન, 1863 ઉમેદવારોના ભાવિનો મતદારો કરશે ફેંસલો