ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ નો TET-II 2023 આવેદનપત્રો બાબત શું લીધો મહત્વનો નિર્ણય,જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામાંથી શિક્ષક યોગ્યતા કસોટી-2023 (TET-II) પરીક્ષા માટેના આવેદનપત્રો https://.ojas.gov.in વેબસાઈટ પર ભરાય છે. સદરહુ કોર્મ ભરવાની તલ્લી તા.31/12/2022 હતી જે શિક્ષણ વિભાગના સંદર્ભ-રના પત્ર અન્વયે શિક્ષક યોગ્યતા કસોટી  પરીક્ષાના આવેદનપત્રો અને ફી ભરવાનો સમયગાળો તા.15/01/2023 સુધી લંબાવવામાં આવે છે. 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:15/01/2023

ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ:15/01/2023

Tet 2

Read Also:કેવી રીતે ઓળખશો 500 ની અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત, આરબીઆઈ એ શેર કરી માહિતી |


 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ